Advertisement

Insurance Companies Pay 2017 Compensation After The High Court Hit

Insurance Companies Pay 2017 Compensation After The High Court Hit પાક વીમો: હાઇકોર્ટની ફટકાર બાદ વીમા કંપનીઓએ 2017નું ચૂકવ્યું વળતર

2017માં ખરીફ પાકને થયેલા નુકશાનનો વીમો લીધો હોવા છતાં વળતર નહીં ચૂકવાતા હાઇકોર્ટમાં અરજી થઇ હતી. સુરેન્દ્રનગરના પાકને થયેલા નુકશાન મામલે હાઇકોર્ટમાં થયેલી અરજી મામલે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને અમુક ખેડૂતોને વળતર ચૂકવાયું હતું. અમુક ખેડૂતોને એક્સ ગ્રેશિયા પેયમેન્ટનો ડ્રાફ્ટ કોર્ટમાં રજૂ કરાયો હતો. કાયદા અંગેની રજુઆત માટે વધુ સુનાવણી 19 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube


Like us on Facebook


Follow us on Twitter


You can also visit us at:

Zee Gujarati,Zee24Kalak,Gujarati News,Breaking News,ગુજરાતી સમાચાર,24 કલાક,

Post a Comment

0 Comments